GSTV
Gujarat Government Advertisement

જામનગર: કન્યા વિદ્યાલયને મળ્યો શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર, અનેક ક્ષેત્રોમાં છે આ સ્કૂલ અવ્વલ

Last Updated on March 28, 2021 by

જામનગરના ધ્રોલની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવી છે. ધોરણ ૯થી ૧૨ના કુલ ૨૯ વર્ગો ધરાવતી આ શાળાને રાજ્યભરમાં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે. રાજય કક્ષાએથી રૂપિયા ૩ લાખ અને જિલ્લા કક્ષાએ એક લાખ રૂપિયા પ્રોત્સાહક ઇનામ તરીકે શિક્ષણ વિભાગે ફાળવણી કરી છે.

જામનગર

શાળાના વિદ્યાર્થીનીઓ રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રહ્યા છે. એજ્યુકેશન ઓન ધવે ચેનલના માધ્યમ દ્વારા ૧ હજાર ૮૦૦ જેટલા વીડિયો બનાવીને ૧ હજાર ૪૦૦ જેટલી દીકરીઓને યુટ્યુબના માધ્યમથી શિક્ષણ આપ્યું હતું. જેની પણ નોંધ લેવામાં આવી હતી. આ ઉપરાંત કોરોના સમય દરમિયાનની પ્રવૃત્તિઓ પણ ઓનલાઈન કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33