GSTV
Gujarat Government Advertisement

ગુરુ-શિષ્યાના પવિત્ર સંબંધને લાગ્યુ લાંછન, પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને પીંખી નાંખી

શિક્ષકે

Last Updated on March 27, 2021 by

ગીર સોમનાથ જિલ્લામાં ગુરૂ શિષ્યાના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેમના જ શિક્ષકે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઉના તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અને શિક્ષક બાબુ પરમાર પર વિદ્યાર્થિનીને પાસ કરાવવાની લાલચ આપી બળાત્કાર ગુજારવાનો આક્ષેપ થયો છે. સમગ્ર મામલે શિક્ષક બાબુ પરમાર સામે ફરિયાદ દાખલ થઇ છે. જે બાદ હવે પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

શિક્ષકે
  • ગીર સોમનાથ જીલ્લામા ખાણ વિસ્તારમા દુષ્કર્મ નો શર્મનાક કિસ્સો આવ્યો સામે
  • શિક્ષણ જગતને સર્મશાર કરતો કિસ્સો આવ્યો સામે
  • ધોરણ 10 ની વિદ્યાર્થીની ને ધોરણ 10 માં તૈયારી કરાવી ને પાસ કરાવી આપવાની લાલચ આપી ગેસ્ટ હાઉસ માં બોલાવી શિક્ષકે કર્યો બળાત્કાર
  • આરોપી શિક્ષક બાબુ પરમાર ઉપર થઈ ફરિયાદ દાખલ
  • બાબુ પરમાર ઉના તાલુકા શિક્ષક સંઘ નો છે પ્રમુખ
  • પોલીસે ફરિયાદ નોંધી આરોપી ને ઝડપવા ચક્રો કર્યા ગતિમાન
  • હજુ ચાર દિવસ પહેલા ગિરગઢડા ના ખિલાવડ ગામે જમીન માલિકે બાળકી પર બળાત્કારની શાહી સુકાઈ નથી ત્યાં બીજો કેસ આવ્યો સામે

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33