Last Updated on March 27, 2021 by
અમદાવાદમાં ફાયર NOC મામલે AMC એ લાલ આંખ કરી છે.150 ખાનગી હોસ્પિટલને નોટિસ અપાઈ છે.એક સપ્તાહમા ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવી લેવા ફાયર વિભાગે આદેશ કર્યો છે. ફાયર સેફટી સર્ટિફિકેટ નહિ મેળવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ હોસ્પિટલોને આખરી નોટિસ
દેવશય સુપરસ્પેશ્યલીસ્ટ હોસ્પિટલ , સુભમ હોસ્પિટલ , ઉમા હોસ્પિટલ ,રાજપૂત હોસ્પિટલ , દેવ હોસ્પિટલ સહિત 150 હોસ્પિટલને આખરી નોટિસ ફટકારવામાં આવી છે.શહેરની 1 હજાર 800 હોસ્પિટલમાંથી 400 હોસ્પિટલ પાસે ફાયર NOC નથી.હોસ્પિટલ બાદ સ્કૂલ , કોલેજ અને ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્વયાહી કરવામાં આવશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31