GSTV
Gujarat Government Advertisement

મોટો ખુલાસો / લવજેહાદના નવા બિલમાં 5 વર્ષની કેદ અને 2 લાખથી વધુના દંડની જોગવાઈ, રૂપાણી સરકાર બનાવી રહી છે કાયદો

Last Updated on March 26, 2021 by

વિધાાન સભા ગૃહમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આ અંગે રાજ્ય સરકારે લવ જેહાદ અંગે મહત્વનું બિલ પસાર કર્યું છે જેમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે. લવ જેહાદ બિલ મામલે જીએસટીવીને સૌથી મોટા સમાચાર મળ્યા છે. આ અંગે જીએસટીવી પાસે એક્સક્લુઝીવ માહિતી છે. બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખથી વધુના દંડની જોગવાઇ કરવામાં આવી છે. સગીર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સરકાર લાવી રહી છે સૌથી સખ્ત અને કડક કાયદો, આ કાયદાો પસાર થયા બાદ આરોપીને આકરી સજા મળશે.

રૂપાણી સરકાર બનાવી રહી છે કાયદો

5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે

  • લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે
  • સગીર – અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે
  • ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે
  • ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરાયો
  • બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
  • કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
  • લગ્ન કરનાર – કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી
  • સ્ત્રી પક્ષના લોહી સબંધ ધરાવતાં કોઈ પણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે
  • લગ્નમાં મદદ કરનારની વિરૂદ્ધમાં પણ થશે કાર્યવાહી
  • લગ્ન કરાવનાર સંસ્થા – સંગઠનો સામે પણ લેવાશે પગલાં
  • આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે
  • ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે
  • સંસ્થા – સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે

બીજી તરફ આ કાયદામાં સ્ત્રી પક્ષના લોહી સંબધ ધરાવનાર કોઈપણ સંબધી કાયદા હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવશે. કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગંભીર ગુન્હો ગણવામાં આવશે. આ ઉપરાંત બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકાશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 ગૃહમાં રજૂ કરાશે.

બીજી તરફ લવજેહાદ અંગેના કોઈપણ ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે. આ પ્રકારના ગુનામાં જે પણ આરોપીઓની કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હશે તે તમામ ગુન્હામાં બિનજામીનપાત્ર રહેશે.

  • સગીર – અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે
  • ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે
  • ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરાયો
  • બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
  • કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
  • લગ્ન કરનાર – કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી
  • સ્ત્રી પક્ષના લોહી સબંધ ધરાવતાં કોઈ પણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે
  • લગ્નમાં મદદ કરનારની વિરૂદ્ધમાં પણ થશે કાર્યવાહી
  • લગ્ન કરાવનાર સંસ્થા – સંગઠનો સામે પણ લેવાશે પગલાં
  • આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે
  • ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે
  • સંસ્થા – સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે
11

સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરાયો

જ્યારે કે સગીર, અનુસૂચિત જાતિ.અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને 3 લાખથી વધુના દંડની જોગવાઇ કરવામાં આવી છે. તો સંસ્થા અને સંગઠનના સંચાલકોને 3 થી 10 વર્ષની સજા તેમજ 5 લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે. સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરાયો છે. જે મુજબ હવે ગુજરાતમાં બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33