Last Updated on March 26, 2021 by
સંયુક્ત કિસાન મોર્ચાએ આપેલા ભારત બંધના આહ્વાન પર ભુવનેશ્વરમાં ટ્રેડ યુનિયને રેલ્વે ટ્રેક બ્લોક કર્યા હતા. સંયુક્ત કિસાન મોર્ચાએ ભારત બંધના સમર્થનમાં પ્રદર્શનકારીઓએ ગાઝીપુર બોર્ડરે પણ જામ કર્યુ હતું.
संयुक्त किसान मोर्चा के आहवान पर भारत बंद 26 मार्च 2021
— Kisan Ekta Morcha (@Kisanektamorcha) March 24, 2021
Samyukt Kisan Morcha calls Bharat band on 26 March
Subscribe for Official Updates…
Facebook: https://t.co/gJlbSXqXkK
Instagram: https://t.co/yFjZ5eUUls
Twitter: https://t.co/ubBTwlTtRu#worldiswatching #kisanektamorcha pic.twitter.com/L0g9Yaiz2Z
સાંજે 6 વાગ્યા સુધી ભારત બંધની અસર
26 માર્ચ 2021ના રોજ ભારત બંધ સાંજે 6 કલાક સુધી તેની અસર રહેશે. આ દરમિયાન દેશભરમાં રસ્તાઓ અને રેલ્વે ટ્રેક, બજાર અને અન્ય સાર્વજનિક સ્થાનો બંધ રહેશે.
કિસાન નેતા બૂટા સિંહે બુર્ઝગિલે પહેલા કહ્યુ હતું કે, અમે 26 માર્ચના રોજ પૂર્ણ ભારત બંધ કરીશું. આજે કૃષિ કાયદા વિરુદ્ધના અમાર આ આંદોલનને ચાર મહિના પુરા થઈ રહ્યા છે. અમે શાંતિપૂર્ણ રીતે ભારત બંધ કરીશું.
#कल_भारत_बंद_रहेगा @Bkuektaugrahan Appeals all people to support #FarmersProtest by helping them for 26 March total shutdown #कल_भारत_बंद_रहेगा
— BKU EKTA UGRAHAN (@Bkuektaugrahan) March 25, 2021
Appealed by =Manjit Singh gharachon #indiaswithfarmers pic.twitter.com/IjKTML4ILn
28 માર્ચે સળગાવશે કૃષિ કાયદાની કોપીઓ
ખેડૂતો 28 માર્ચના રોજ ‘હોળી દહન’ દરમિયાન નવા કૃષિ કાયદાની કોપીઓ સળગાવવાની યોજના બનાવી છે. સંયુક્ત કિસાન મોર્ચાએ સ્પષ્ટ કર્યુ છે, જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. તેમને 26 માર્ચના ભારત બંધમાં છૂટ આપવામાં આવી છે.
કિસાન નેતા દર્શન પાલે કહ્યુ હતું કે, અમે દેશના લોકો આ ભારત બંધના એલાનને સફળ બનાવવા અને અન્નદાતાઓને સન્માન આપવાની અપીલ કરી રહ્યા છીએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31