Last Updated on March 25, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ઘાતક વકરતા કોરોના કેસ વચ્ચે ફરી એક વખત ભાજપના આગેવાનના ઘરે લગ્નને લઈને ડીજેમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સુરતના માંગરોળના ભાજપના કાર્યકરે ઈંન્દ્રિશ મલિકના દિકરીના લગ્ન પ્રસંગે ડી.જે.નું આયોજન હતુ.અને ડી.જેની નાઈટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને તે સમયે કોવિડના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો.ડી.જેના વીડિયો સોશિયલ મીડિયાં વાયરલ બન્યા છે.
ડી.જેના વીડિયો સોશિયલ મીડિયાં વાયરલ બન્યા
- સુરત જિલ્લા ના માંગરોળ ભાજપ ના કાર્યકરે લગ્ન પ્રસંગ માં ભેગી કરી ભીડ
- ઈંદ્રિશ મલેકે દીકરી ના લગ્નના પ્રસંગ માં ડી.જે. નું કર્યું હતું આયોજન
- ડી.જે નાઈટ માં મોટી સંખ્યમાં લોકો થાય ભેગા
- ડી જે ના વિડિઓ હાલ વાઇરલ થઈ રહ્યા છે…
ગુજરાતમાં કોરોના રોજ નવી-નવી વિક્રમસર્જક સપાટી નોંધાવી રહ્યો છે. આજે રાજ્યમાં નવાં 1790 કેસ અને આઠ મોત નોંધાયા છે. રાજ્યમાં 90 દિવસ બાદ સાતથી વધુ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ સુરતમાં 582 અને અમદાવાદમાં 514 કેસ નોંધાયા છે. 1277 નવાં દર્દીઓની સામે માત્ર 1277 દર્દીઓ જ ડિસ્ચાર્જ પામ્યા છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને પરિસિૃથતિ વધુ ગંભીર બની છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31