Last Updated on March 24, 2021 by
અમરેલી ચલાલામાં PGVCL દ્વારા BSNL એક્સચેન્જ ઓફીસ સહિત 2 ટાવરોના કનેક્શન કાપવામાં આવ્યા હતા. BSNL દ્વારા છેલ્લા 1 વર્ષથી વીજ બિલ નહિ ચૂકવવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.
માહિતી મુજબ, BSNL દ્વારા 3 લાખ જેટલી રકમ નહિ ચુકવવામાં આવતા 6 માંથી 3 કનેક્શન રદ કરવામાં આવ્યા હતા. એક્સચેન્જ ઓફીસ, ધારગણી ટાવર, તીન બતી ચોક વિસ્તારમાં આવેલા ટાવરનું કનેક્શન કાપવામા આવ્યું. બીએસએનએલનું કનેક્શન કપાતા નેટવર્કને લઈને ચલાલા શહેર તેમજ આસપાસના ગામડાઓને અસર જોવા મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31