Last Updated on March 23, 2021 by
ભાવનગરના ઘોઘામાં દલિત હત્યાકાડ મામલે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન પહેલા અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અટકાયત કરવામાં આવી. જીગ્નેશ મેવાણીની માગ છે કે, પીએસઆઈની ઘરપડક કરવામાં આવે. અને આગામી દિવસોમાં ગુજરાતમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ગુજરાતમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે
PSIની ધરપકડ સહિત PSIની ભરતીમાં OBC અને દલિતોની અનામત ખતમ કરવાના પ્રયાસ મુદે ગાંધીનગરના નવા સચિલાવય પર જીજ્ઞેશ મેવાણી દ્વારા ઉગ્ર વિરોધનું આયોજન કરવામાં આવ્યુ હતું. જોકે, નવા સચિવાલય પર પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી. મેવાણીના દેખાવાના કારણે સચિવાલયના તમામ દરવાજા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31