Last Updated on March 22, 2021 by
રાજકોટ મહાનગર પાલિકાએ ચાલુ વર્ષનું બજેટ રજુ કર્યું તેમાં જમીન વેચાણનો ટાર્ગેટ મૂકીને 300 કરોડથી વધુની જમીન વેચવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે આજે રાજકોટ મહાનગરપાલિકાએ સૌથી મોટો સોદો કરી ઇતિહાસ રચ્યો છે.
નાના મવા વિસ્તારમાં થયો સોદો
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના ઇતિહાસનો સૌથી મોટો જમીન વેંચાણનો સોદો કરવામાં આવ્યો છે. નાના મવા વિસ્તારમાં 118 કરોડથી વધુની કિંમતમાં પ્લોટનું વેંચાણ કરવામાં આવ્યુ છે.
એક જ દિવસમાં પૂર્ણ 33% ટાર્ગેટ
કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના બજેટમાં 300 કરોડની જમીન વેંચાણનો ટાર્ગેટ રાખ્યો હતો. ત્યારે મહાપાલિકાની નવી બોડીના પ્રથમ મહિનામાં અને બજેટની બહાલીના બોર્ડ પહેલા જ 33 ટકાનો ટાર્ગેટ એક જ સોદામાં પૂરો થયો છે. ત્યારે જમીન-મકાન વેચાણમાં મંદીની વાત ઉડાવી દેતો આ સોદો કરવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31