GSTV
Gujarat Government Advertisement

પ્રાઇવેટ સેક્ટરની આ મોટી બેંકે કર્યો FDના વ્યાજ દરમાં ફેરફાર, ચેક કરો હવે કેટલો મળી રહ્યો છે ફાયદો ?

FD

Last Updated on March 22, 2021 by

પ્રાઇવેટ સેક્ટરની એક્સિસ બેન્કએ FD પર વ્યાજના દરોમાં સંશોધન કર્યું છે. નવા વ્યાજના દર 18 માર્ચથી લાગુ થઇ ગયા છે. બેન્કના ગ્રાહક 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી કરાવી શકે છે. સંશોધન પછી, એક્સિસ બેન્ક 7 દિવસ અને 29 દિવસની એફડી પર 2.50% વ્યાજ રજુ કરી રહી છે. એ ઉપરાંત 30 દિવસથી લઇ 3 મહિના સુધી એફડી પર 3% વ્યાજ દર આપવામાં આવશે. ત્યાં જ 3 મહિનાથી લઈ 6 મહિના સુધીની એફડી પર 3.5% દરથી વ્યાજ આપવામાં આવશે.

6 મહિનાથી 11 મહિના 25 મહિનાથી ઓછા સમયમાં મેચ્યોર થવા વાળી એફડી માટે એક્સિસ બેન્ક 4.40% વ્યાજ આપી રહી છે. ત્યાં જ 11 મહિના 25 દિવસથી 1 વર્ષ પાંચ દિવસની FD પર એક્સિસ બેન્ક 5.25% વ્યાજ ઓફર કરી રહ્યા છે.

એક્સિસ બેન્ક એફડી રેટ 18 માર્ચથી પ્રભાવિત થઇ રહ્યા છે

  • 7 દિવસથી 29 દિવસ – 2.50%
  • 30 દિવસથી 90 દિવસ – 3%
  • 3 મહિનાથી 6 મહિના – 3.5%
  • 6 મહિનાથી 11 મહિના – 4.40%
  • 11 મહિનાથી 11 મહિના 25 દિવસ – 4.40%
  • 11 મહિના 25 દિવસથી 1 વર્ષ 5 દિવસ – 5.15%
  • 1 વર્ષ 5 દિવસથી 18 મહિના -5.10%
  • 18 મહિનાથી 2 વર્ષ – 5.25%
  • 2 વર્ષથી 5 મહિના – 5.40%
  • 5 વર્ષથી 10 વર્ષ – 5.75%

Axis Bank સિનિયર સીટીઝનને કેટલું વ્યાજ આપી રહી ?

સિનિયર સીટીઝનની વાત કરીએ તો બેન્ક તરફથી એમને એફડી પર વધુ વ્યાજની સુવિધા મળી રહી છે. સિનિયર સીટીઝનને 2.5%થી 6.50% સુધી વ્યાજનીઓ સુવિધા આપવામાં આવે છે. એ ઉપરાંત 7 દિવસથી લઇ 10 વર્ષ સુધી એફડીની સુવિધા મળે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં પ્રાઇવેટ લેન્ડર્સએ 2 ડિસેમ્બર એટલે એનાથી વધુ કાર્યકાળ માટે 15 ડિસેમ્બર 2020 અથવા ત્યાર પાંચ બુક કરેલ કોઈ પણ નવી રિટેલ ટર્મ ડિપોઝિટના સમયથી પહેલા બંધ કરવા પર દંડ હટાવવાની ઘોષણા કરી હતી. 20 વર્ષથી વધુ કાર્યકાળ માટે બુક કરવામાં આવેલ નવી જમાઓ માટે, જો સમય પહેલા પુરી રીતે જમા કરવામાં આવેલ 15 મહિનાની બુકીંગ પરત લઇ લેવામાં આવે છે, તો સમય થી પહેલા દંડ લગાવવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30