GSTV
Gujarat Government Advertisement

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો, કોવિડ સ્મશાનમાં પીપીઈ કીટનો અભાવ જોવા મળ્યો

Last Updated on March 21, 2021 by

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે..અને કોરોનાના શંકાસ્પદ મોતની સંખ્યા વધી રહી છે..તેવામાં ગોલ્ડન બ્રિજ પાસે કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યુ છે..પરંતુ ત્યાં સ્વયંસેવકોનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન થવાના કારણે અંતિમ સંસ્કારર્થે આવતા મૃતકના પરિવારજનોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

અંતિમ સંસ્કારર્થે આવતા મૃતકના પરિવારજનોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો

કોરોનાથી શંકાસ્પદ મોત થવા છતાં કોવિડ સ્મશાનમાં પીપીઈ કીટનો અભાવ જોવા મળ્યો છે. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી મહિલા દર્દીનું મોત થતા અંકલેશ્વર ખાતેના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયા. મહિલાને સંતાનોમાં માત્ર દિકરી હોવાનો કારણે બંને દિકરીઓએ દિકરા તરીકેન ફરજ અદા કરી હતી.અને અગ્નિદાહ આપ્યો..તેઓએ પણ પીપીઈ કીટના અભાવે જ માતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપી ફરજ અદા કરી..

પીપીઈ કીટના અભાવે જ માતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપી ફરજ અદા કરી

આજે પણ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલી મહિલા દર્દીનું મોત નિપજ્યું હતું.જેના અંતિમ સંસ્કાર અંકલેશ્વર તરફ સ્મશાન ખાતે કરાયા હતા પરંતુ મૃતકને સંતાનમાં માત્ર દીકરીઓ હોવાના કારણે બંને દીકરીઓ એ દીકરા તરીકેની ફરજ અદા કરી માતાની અગ્નિદાહ આપ્યો હતો પરંતુ પીપીઈ કીટના અભાવે પણ દીકરીઓએ પોતાની માતાને અગ્નિદાહ આપી પોતે દીકરા તરીકેની ફરજો અદા કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33