GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી , હેરાનગતિ ન કરવા માટે 41 હજાર માગ્યા

Last Updated on March 20, 2021 by

અમદાવાદમાં જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી છે. ફરિયાદીના સગા જેલમાં હોવાથી તેને હેરાનગતી નહીં કરવા અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે જેલ સહાયક પિયુષ નિમ્બાર્કએ રૂપિયા ૪૧ હજારની લાંચની માગણી કરી હતી.

જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો. જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવીને જેલ સહાયકને રૂપિયા ૪૧ હજારની લાંચ લેતા રંગેહાથે સુભાષબ્રીજ પાસેથી ઝડપી લીધા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33