GSTV
Gujarat Government Advertisement

કોરોના સંક્રમણ અટકાવવા સુરત ડાયમંડ એસો.નો મોટો નિર્ણય, 2 દિવસ પળાશે સજ્જડ બંધ

Last Updated on March 20, 2021 by

સુરતમાં કોરોનાના સંક્રમણની ચેઇન તોડવા માટે હીરા ઉદ્યોગને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય સુરત ડાયમંડ એસોસિએશન તરફથી કરાયો છે. સુરતના હીરા ઉદ્યોગના અંદાજિત સાડા ત્રણ હજારથી પણ વધુ નાના મોટા યુનિટ રવિવારથી બે દિવસ માટે બંધ રહેવાના છે. જેની સંપૂર્ણ તૈયારી હીરાઉદ્યોગ તરફથી કરી દેવામાં આવી છે.

સુરતના હીરા ઉદ્યોગે પણ તંત્રને પૂરતો સાથ- સહકાર આપવાની બાંહેધરી આપી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય દિવસોથી સુરતમાં નોંધાઈ રહેલા કોરોનાના  કેસોમાં રત્ન-કલાકારો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. જેના કારણે બે દિવસ માટે સુરતના હીરા ઉદ્યોગને બંધ કરવા માટેના આદેશ પાલિકા કમિશનર તરફથી કરાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33