Last Updated on March 19, 2021 by
રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે.શહેરના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં કોરોનાનો કેર જોવા મળ્યો હતો..સાધુ વાસવાણી રોડ પર આવેલા કોપર હાઇટ્સમાં એક સાથે 9 કેસ આવ્યા હતા..એક જ એપાર્ટમેન્ટમાં એક સાથે 25 કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી હતી..આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતના અધિકારીઓ એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા.
આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતના અધિકારીઓ એપાર્ટમેન્ટમાં પહોંચ્યા
રાજકોટ શહેરમાં આજે ૮૮ કેસ નોંધાતા કુલ કેસનો આંક ૧૭૧પ૪ થયો છે જયારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધીને ર૯૩ થઈ છે. આજે ૭૧ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટમાં પોઝીીવીટી રેઈટ ર.૭૪ ટકા અને ગ્રામ્યમાં પણ ર.૮ ટકા થયો છે. રાજકોટ ગ્રામ્યમાં આજે ર૪ કેસ નોંધાયા હતા. જામનગરમાં કેસમાં ઉછાળો આવ્યો છે.
જામનગરમાં પણ કેસમાં ઉછાળો આવ્યો
આજે શહેરમાં ૧૮ સહિત જિ.માં ૧૯ કેસ નોંધાયા હતા. જૂનાગઢમાં ૧ર , અમરેલી ૮ , ગીર સોમનાથમાં ૪ , મોરબી ૮ , સુરેન્દ્રનગર – ર , બોટાદ ૧ અને ભાવનગરમાં ર૦ વધુ કેસ નોંધાયા છે. સોૈરાષ્ટ્રમાં ફરી એક વાર એક દિવસનાં કેસ ર૦૦ ની આસપાસ આંબી રહયા છે. આજે ૧ર૩ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31