GSTV
Gujarat Government Advertisement

વડોદરા/ સાવલી રોડ પરની પેટ્રો કેમિકલ કંપની ભીષણ આગમાં બળીને ખાખ, ચાર કામદારો દાઝતા સારવાર અર્થે ખસેડાયા

Last Updated on March 19, 2021 by

રાજ્યમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગુજરાતના વડોદરા શહેર ખાતે સાવલી રોડ પર ગોઠડા ગામે એક પેટ્રો કેમિકલ કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. આ ભયંંક આગમાં કંપનીના કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે, મળતી માહિતી મુજબ ચારથી વધુ કામદારો દાઝ્યા છે. ઉલ્લેખનીય છે કે તમામ કામદારોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • સાવલી વડોદરા રોડ પર ગોઠડા ગામે આવેલી શિવમ પેટ્રો કેમિકલ્સ પ્રા લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ
  • વિવિધ કેમિકલ ના ડી સ્તી લેસન તેમજ પાવડર બનાવતી કંપનીમાં અચાનક લાગી આગ
  • ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા ચાર થી વધુ કામદારો દઝાયા
  • આગમાં સંપૂર્ણ કંપની બળીને ખાખ ચારથી વધુ ફાયર ફાઈ ટ ર ઘટનાસ્થળે

સાવલી રોડની શિવમ પેટ્રો કેમિકલ પ્રાઈવેટ લિમીટેડ નામની કંપનીમાં ાગ લાગી હતી. આ શિવમ પેટ્રો કેમિકલ પ્રાઈવેટ લિમીટેડમાં વિવિધ પ્રકારના કેમિકલ અને પાવડર બનાવવામાં આવતા હતા…ચારથી વધુ ફાયરફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને નિયંત્રણમાં લેવાના અથાક પ્રયાસ કર્યા હતા. ભારે બિહામણા દ્રશ્યો સર્જાયાઆગમાં સંપૂર્ણ કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33