Last Updated on March 17, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વચ્ચે ગુજરાત રાજ્યના 4 મહાનગરોમાં શાળાઓમાં લેવાતી પરીક્ષા મામલે મહત્વના સમાચાર છે. પરીક્ષા બાબતે શિક્ષણપ્રધાન તેમજ અન્ય અધિકારીઓ મુખ્ય સચિવ અને મુખ્યપ્રધાન સાથે ચર્ચા યોજવના છે. મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધે તો પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર થઇ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે.
પરીક્ષા વ્યવસ્થામાં થઈ શકે છે ફેરફાર
આગામી સમયમાં પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લેવાઇ શકે
- 4 મહાનગરોમાં શાળા પરીક્ષા અંગે મોટા સમાચાર,
- પરીક્ષા બાબતે મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાશે,
- શિક્ષણ મંત્રી તથા વિભાગના અધિકારીઓ ચર્ચા કરશે,
- મહાનગરોમાં કોરોના સંક્રમણ વધે તો પરીક્ષા વ્યવસ્થામાં થઈ શકે છે ફેરફાર,
- આગામી સમયમાં પરીક્ષા અંગે લેવાઈ શકે છે નિર્ણય –
રાજ્યભરમાં વકરતા કોરોના કેસને લઈને ગુજરાત વાલી મંડળે 20 દિવસ સ્કૂલ બંધ રાખવાની માંગ કરી છે..અત્યાર સુધી રાજ્યમાં અંદાજે સ્કૂલમાં 400 જેટલા કોરોના કેસ નોંધાયા હોવાનુ અનુંમાન છે.અમદાવાદની સ્કૂલોમાં ટેસ્ટ નથી થયા માટે આંકડા જાહેર થયા નથી…તેવો પણ આક્ષેપ લાગ્યો છે..
- કોરોનાના કેસ વધતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 20 દિવસ સ્કૂલ બંધ રાખવા માંગ
- અત્યાર સુધી સ્કૂલમાં 400 કરતા વધુ કોરોના કેસ નોંધાયા હોવાનું અનુમાન
અમદાવાદની સ્કૂલોમાં ટેસ્ટ નથી થયા માટે આંકડા જાહેર થયા નથી
સ્કૂલો 20 દિવસ બંધ રાખી માત્ર ફાઇનલ પરીક્ષા જ લેવામાં આવે તેવી પણ તેઓએ અપીલ કરી છે.. તો સાથે જ વિદ્યાર્થીઓને આ વર્ષે ગ્રેસીગ આપી પાસ કરવાની પણ વાલીઓએ માંગ કરી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31