Last Updated on March 17, 2021 by
દર મહિને વિનાયક ચતુર્થી અને સંકષ્ટી ચતુર્થી આવે છે. આજે વિનાયક ચતુર્થી છે. આજના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે વિઘ્નહર્તાની પૂજા કરેવાથી બધી બાધાઓ દૂર ભાગે છે. એના માટે લોકો વ્રત રાખે છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ઘરે વિધિ-વિધાનથી પૂજા કરે છે. આ વખતે ગણેશ ચતુર્થી બુધવારે આવી છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે. માટે એનું મહત્વ વધી જાય છે.
વિનાયક ચતુર્થીના દિવસે શ્રદ્ધાળુ વ્રત રાખે છે. ગણેશજીને પંચામૃત, ચંદન, લાલ પુષ્પ, કુમકુમ, મોદક ને દુર્વા ચઢાવે છે. આજના દિવસે જે વ્યક્તિ શ્રદ્ધા ભાવથી પૂજા કરે છે એના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એ દિવસે ખાસ ઉપાયોને કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
આ ઉપયાથી થશે શુભ ફળની પ્રાપ્તિ
1 જીવનમાં માનસિક કષ્ટો દૂર કરવા માટે વિનાયક ચતુર્થીના દિવસે શતાવરી ચઢાવો. એનાથી મનને શાંતિ થશે.
2 વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીને ગલગોટાનુ ફૂલ અર્પિત કરો. એનાથી ઘરમાંથી કંકાસ દૂર થશે.
3 જો ઘરમાં પૈસાનો વિવાદ ચાલી રહ્યો છે તો બાપાને ચોકોર ચાંદીના ટુકડા ચઢાવો. એનાથી ઘરમાં પૈસાનો વિવાદ ઓછો થઇ જશે
4 જોઈ કોઈ વ્યક્તિના જીવનમાં પ્રેમ સબંધને લઇ પરેશાની ચાલી રહી છે તો ગણેશજઈને 5 એલચી એન 5 લવિંગ ચઢાવો
5 જીવનમાં આર્થિક ઉત્પત્તિ જોઈએ તો ગણેશજઈને 8 મુખી રુદ્રાક્ષ ચઢાવો
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31