Last Updated on March 15, 2021 by
રાજ્ય સરકાર સિંહ દર્શનને પ્રાધાન્ય આપી રહી છે. તેવામાં છેલ્લા બે વર્ષમાં કુલ સાત લાખ 74 હજાર પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્યની મુલાકાત લીધી છે. જેમાં વર્ષ 2019માં સરકારને 10 કરોડ 90 લાખ અને વર્ષ 2020માં પાંચ કરોડ 31 લાખથી વધુની આવક થઈ છે..ધારાસભ્ય ભગાભાઈ બારડના સવાલમાં સરકારે વિધાનસભા ગૃહમાં લેખિતમાં જવાબ આપ્યો હતો.
- વર્ષ 2019માં સરકારને રૂ.10.90 કરોડની આવક થઈ
- વર્ષ 2020માં સરકારને રૂ. 5.31 કરોડની આવક થઈ
- ધારાસભ્ય ભગાભાઈ બારડ ના સવાલમાં સરકારનો લેખિત જવાબ
- છેલ્લા 2 વર્ષમાં સાસણગીર અભયારણ્યની 7.74 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- વર્ષ 2019માં 5.29 લાખ પ્રવાસીઓ જયારે વર્ષ 2020 માં 2.45 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- વર્ષ 2019માં 92,253 પરમીટ ઇસ્યુ કરવામાં આવી જ્યારે વર્ષ 2020 માં 44,512 પરમીટ ઇસ્યુ કરવામાં આવી
- વર્ષ 2019માં સરકારને રૂ.10.90 કરોડની આવક થઈ
વર્ષ ૨૦૧૯
સિંહ દર્શન માટે ૯૨,૨૫૩ પરમીટ ઈશ્યુ થઈ
૫.૨૯ લાખ પ્રવાસીઆેની મુલાકાત
સરકારને રૂ. ૧૦.૯૦ કરોડની આવક
વર્ષ ૨૦૨૦
સિંહ દર્શન માટે ૪૪,૫૧૨ પરમીટ ઈશ્યુ થઈ
૨.૪૫ લાખ પ્રવાસીઓની મુલાકાત
સરકારને 5.51 કરોડની આવક
- વર્ષ 2020માં સરકારને રૂ. 5.31 કરોડની આવક થઈ
- ધારાસભ્ય ભગાભાઈ બારડ ના સવાલમાં સરકારનો લેખિત જવાબ
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં કુલ સાત લાખ 74 હજાર પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્યની મુલાકાત લેતા સરકાની તિજોરીમાં બમણી આવક પણ થઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31