GSTV
Gujarat Government Advertisement

ગઢડા/ ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીને તડીપારની નોટિસ, સંપ્રદાયમાં મચ્યો ખળભળાટ

Last Updated on March 14, 2021 by

ગઢડા ગોપીનાથજી મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટરે તડીપાર કરવા માટે નોટિસ આપતા ખળભળાટ મચ્યો છે. નાયબ કલેક્ટરે નોટિસ પાઠવી એસ પી સ્વામીને બોટાદ ભાવનગર રાજકોટ… અમરેલી… સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા તે અંગે જવાબ માંગ્યો છે.

તડીપાર કરવા માટે નોટિસ આપતા ખળભળાટ મચ્યો

નાયબ કલેક્ટરે 25 માર્ચ સુધીમાં જવાબ આપવા સ્વામીને જણાવ્યું છે. સ્વામી સામે લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ તેમજ વર્ષ 2007ના રોડ વિવાદનું કારણ અપાયું છે… આ બંને મુદ્દાનો તડીપાર નોટિસમાં ઉલ્લેખ કરાયાનું એસ પી સ્વામીએ સ્વીકાર્યું છે. સમગ્ર વિવાદ મામલે એસ પી સ્વામીએ આક્ષેપ કર્યો છે કે રાજકીય ઇશારે મારા પર પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ હરિભક્તો મારી સાથે છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33