GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કેસ વકરી રહ્યા છે, તબીબો પણ ચિંતિત બન્યા

ગુજરાત

Last Updated on March 14, 2021 by

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કેસ વકરી રહ્યા છે..ત્યારે તબીબો પણ ચિંતિત બન્યા છે..અને ત્યારે  ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉકટર દેવેન્દ્ર પટેલે પણ વકરતા કોરોના કેસ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે, લોકો ધ્યાન રાખી રહ્યા નથી.જેથી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

મહા મુસિબતે કોરોના સામે જીત મેળવી

આપણા દેશે મહા મુસિબતે કોરોના સામે જીત મેળવી છે..અને હવે લોકો ભેગા થઈ રહ્યા છે..તેનાથી કોરોના વધી શકે છે.. જેઓએ કોરોના વેક્સિન લીધી હોય તેમણે પણ સાવચેતી રાખવા પર ડૉકટર દેવેન્દ્ર પટેલે ભાર મુક્યો..

ડૉ.દેવેન્દ્ર પટેલ નિવેદન

  • લોકો ધ્યાન નથી રાખી રહ્યા જેથી કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે
  • આપડા દેશે મહા મુસીબતે કોરોના સામે જિત મેરવી છે
  • જે લોકો ભેગા થઈ રહ્યા છે તે કોરોના વધારી શકે છે
  • વેક્સિન લીધી હોય તો પણ સાવચેતી રાખવાની જરૂર છે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33

Leave a Comment

+ 86 = 92