Last Updated on March 14, 2021 by
મહેસાણાના કડીમાં નવજાત દિકરીની હત્યાને અકસ્માતે મોતમાં ખપાવી દેવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે..અને માતૃત્વને શરમાવે તેવી ઘટનાને લઈને આખરે કાર્યવાહી થઈ છે. એક પરિવારમાં બીજી દિકરીનો જન્મ થતા માતા-પિતા હેવાન બન્યા અને એક માસ અને બે દિવસની બાળકીનુ ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હતી.
બે દિવસની બાળકીનુ ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી
- કડીના કરણનગર રોડ પરના રાજભુમી ફ્લેટ ની ઘટના
- માતા પિતા બન્યા હેવાન
- 1 માસ અને 2 દિવસ ની બાળકી નું ગળું દબાવી મોત ને ઘાટ ઉતારી દીધી
- બીજી દીકરી નો જન્મ થતા માતા પિતા બન્યા હેવાન
- દીકરીના મોત ને અકસ્માત માં ખપાવવાની કરી હતી કોશિષ
બીજી દીકરી નો જન્મ થતા માતા પિતા બન્યા હેવાન
- પોલીસ ની તપાસમાં બાળકીની હત્યા કરાઈ હોવાનો થયો ખુલાસો
- નાયબ પોલીસ અધિક્ષક ખુદ બન્યા ફરિયાદી
- અગાઉ બાળકી ના મોત બાબતે અકસ્માત મોત અંગે ફરિયાદ દાખલ થઈ હતી
- પોલીસની તપાસમાં હત્યા થઈ હોવાનું ખુલતા નોંધાઈ ફરિયાદ
અગાઉ બાળકીના મોતને લઈને વર્ષ 2019માં અકસ્માતે મોતની ફરિયાદ દાખલ થઈ હતી..પરંતુ પોલીસ તપાસમાં માતાપિતાએ જ હત્યા કર્યાનું સામે આવતા ખુદ નાયબ પોલીસ અધિક્ષક ફરિયાદી બન્યા છે..હેવાના માતાપિતાના કારણે મોતને ભેટેલી બાળકીના માતા પટેલ રીનાબેન,પિતા હાર્દિકભાઈ અને દાદી નીતાબેન તેમજ દાદા ઉપેન્દ્રભાઈ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31