Last Updated on March 12, 2021 by
અમદાવાદ શહેરમાં કોંગ્રેસની દાંડીકુચને તંત્રએ દ્વારા મંજૂરી આપી ન હોવા છતાં કોંગ્રેસ દાંડીકુચ યોજવા મક્કમ છે. દાંડીકુચ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય પર એકત્ર થયા હતા. કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણીની આગેવાનીમાં દાંડીકુચ યોજવાનું આયોજન કરાયું છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર પોલીસ કાફલો ખડકી દેવાયો
"किसान सत्याग्रह- दांडी यात्रा" रोकने के लिए ने पुलिस के जरिए किसानों के ट्रैक्टरों में तोडफ़ोड़ कर हवा निकालने की हल्की मानसिकता, गोडसे के अनुगामि भाजपा शासको की तानाशाही का प्रदर्शन है ।#किसान_विरोधी_मोदी_सरकार pic.twitter.com/IlRyl57fpE
— Amit Chavda (@AmitChavdaINC) March 12, 2021
- કોંગ્રેસ દાંડી કુચ કરવા મક્કમ
- કાર્યકર્તાઓ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર એકત્રિત થવાની શરૂઆત
- 2 વાગ્યા બાદ કોંગ્રેસ ગાંધી આશ્રમ જવા કરશે કૂચ
- કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર પોલીસ કાફલો ખડકી દેવાયો
- અમિત ચાવડા અને પરેશ ધાનાણીની આગેવાની માં દાંડી કુચ
2 વાગ્યા બાદ કોંગ્રેસ ગાંધી આશ્રમ જવા કરશે કૂચ
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31