Last Updated on March 11, 2021 by
અમદાવાદ મહાનગરપાલિકાના નવા નિમાયેલા મેયર કિરીટ પરમારે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હત ..મેયરે હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કરીને હોસ્પિટલની ટીમ સાથે ચર્ચા કરી હતી. મેયર સાથે અન્ય ટીમ પણ હાજર રહી હતી. આ એસવીપી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર લીધી હતી.
મેયર સાથે અન્ય ટીમ પણ હાજર રહી
મેયરે કહ્યુ હતુ કે કોંગ્રેસના મિત્રોએ પણ એસવીપી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.. કોંગ્રેસના કોર્પોરેટર તેમજ તેમના સગા સંબંધીએ પણ એસવીપી માટે ભલામણ કરી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31