Last Updated on March 10, 2021 by
ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાના માતાનું નિધન થયું છે.શિક્ષણ પ્રધાન ગૃહમાં હતા ત્યાકે સમચારા પ્રાપ્ત થતાજં ચાલું ગૃહે ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા નિવાસ્થાને રવાના થયા હતા. બીજી તરફ તેમના સાથી મંત્રીઓ પણ સાથે નિકળ્યા હતા. ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ની માતા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.
ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ની માતા છેલ્લા ઘણા સમય થી બીમાર હતા
અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે તેમની માતાનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે.નોંધપાત્ર છે કે , ગાંધીનગર સેકટર 30 ખાતે થશે અંતિમ વિધિ.
ગાંધીનગર સેકટર 30 ખાતે થશે અંતિમ વિધિ
અમદાવાદ ની યુ એન મહેતા હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું આજે અવસાન થયું હતું. 94 વર્ષીય કમળાબાએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર મળતાં જ ભુપેન્દ્રસિંહ તેમના ઘરે જવા રવાના થયા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31