GSTV
Gujarat Government Advertisement

ત્રણ માસના બાળકને ગંભીર બીમારી, સારવાર માટે 22.05 કરોડ રૂપિયાની જરૂર! વેદના સાંભળી તમારી આંખો પણ ભીંજાશે

Last Updated on March 9, 2021 by

મોંઘી સારવાર માટે લોકોને અપીલ કરતા પરિવારનો ત્રણ માસનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.  આ વાત છે ત્રણ માસના ધૈર્યરાજ રાઠોડની. જેની ગંભીર બીમારીની વેદના સાંભળી તમારી આંખો પણ ભીંજાઇ જશે. એસ.એમ. એ -1 નામની ગંભીર બીમારીનો શિકાર બનેલા ધૈર્યરાજને સારવાર માટે 22.05 કરોડ રૂપિયાની જરૂર છે.

વેદના સાંભળી તમારી આંખો પણ ભીંજાઇ જશે

 એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી.  આ બીમારીમાં આપવા આવતા એક ઇન્જેક્શનની કિંમત આશરે 16 કરોડ રૂપિયા છે. પોતાના લાકડવાયા પુત્રને બચાવવા માટે માતા-પિતા લોકોને મદદ માટે અપીલ કરી રહ્યા છે.

લાકડવાયા પુત્રને બચાવવા માટે માતા-પિતા લોકોને મદદ માટે અપીલ કરી

ધૈર્યરાજના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નથી. જેથી સરકાર ધૈર્યરાજની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33