GSTV
Gujarat Government Advertisement

સીએમ નિવાસે યોજાઈ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, મહાપાલિકાઓમાં મેયર પદ માટે થઇ ચર્ચા

Last Updated on March 9, 2021 by

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના નિવાસ સ્થાને ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં છ મહાનગરોના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી.

બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં એક મહાનગરપાલિકા દીઠ નવ નામની યાદી તૈયાર કરાઈ છે. જેમાંથી ત્રણ નામ નક્કી કરવામાં આવ્યા છે. અને હવે આગામી દિવસમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત કરાશે.

બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33