GSTV
Gujarat Government Advertisement

લોભામણી સ્કીમથી સાવધાન / એક ફિક્સ ડીશ ઓર્ડર પર 2 ફિક્સ ડિશ ફ્રી, ઓર્ડર કર્યો તો બેન્ક એકાઉન્ટ થઈ જશે સાફ

Last Updated on March 9, 2021 by

ગુજરાતની ફૂડ લવર જનતા માટે આ સમાચાર ખાસ છે. આ વાત ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા લોકોને ખાસ લાગૂ પડે છે. કેમકે નામાંકિત હોટેલના નામે તેમના ખિસ્સા ખંખેરાય રહ્યા છે.

ઓર્ડર

અમદાવાદમાં અતિથિ રેસ્ટોરા નામે કેટલાક ચીટર શખ્સોએ ઓનલાઇન વેબ પેઝ બનાવીને એક ડિશ પર બે ડિશની ઓફર કાઢી. જેનો લાભ લેનારા અનેક લોકોએ પૈસા ગૂમાવાનો વારો આવ્યો છે.

ચીટર શખ્સો ફોન કરનારને મોબાલ પર લીંક મોકલીને બાદમાં ઓટીપી મોકલીને બેંક એકાઉન્ટ સાફ કરી નાખતા હતા. ત્યારે, આ અંગે સાયબર સેલ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાઇ છે.

આજકાલના ફાસ્ટ યુગમાં લોકો હવે રેસ્ટોરામાં જઇને ભોજન  લેવાને બદલે ઓનલાઇન ઓર્ડર કરતા થયા છે. ત્યારે, ઓનલાઇન ઓર્ડર અને વેબ પેઝ પરથી વિવિધ સ્કીમોના નામે છેતરપિંડીના કિસ્સા શરૂ થઇ ગયા છે. ત્યારે આ રીતે ઓનલાઇન ઓર્ડર કરનાર લોકોએ સાવધ થઇ જવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33