Last Updated on March 9, 2021 by
અમદાવાદમાં ધોળા દિવસે વૃદ્ધ દંપતીની હત્યા બાદ આમ જનતાની સુરક્ષા પર સવાલ ઉઠ્યા હતા. પરંતુ, ગુજરાત વિધાનસભાના આંકડાઓ મુજબ આમ જનતા નહીં પણ અમદાવાદમાં પોલીસ પણ સુરક્ષિત નથી.
ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલ આંકડા મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષમાં પોલીસ પર હુમલાની 142 ઘટના બની છે. જેમાં, 2019માં પોલીસ પર હુમલાની 72 અને 2020માં હુમલાના 20 બનાવ બન્યાં. બે વર્ષના અંતે હજૂ પણ 46 આરોપીઓ વોન્ટેડ છે.
- અમદાવાદમાં પોલીસ જ નથી સુરક્ષિત
- શહેરમાં છેલ્લા 2 વર્ષમાં પોલીસના હુમલાના 142 બનાવ
- વર્ષ 2019 માં 72 જ્યારે 2020 માં 70 બનાવો બન્યા
- 2 વર્ષના અંતે હજી પણ 46 આરોપીઓ વોન્ટેડ
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31