Last Updated on March 9, 2021 by
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં 25 વર્ષથી વધુ વયની એમ.એડ.ની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. NSUIએ કલેકટર અને યુનિવર્સિટીના કુલપતિને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
રાજ્ય સરકારના આદેશ અને માર્ગદર્શિકા મુજબ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં 25 વર્ષથી વધુ વયની વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
NSUIએ કહ્યું હતુ કે કોઈ પણ વિદ્યાર્થીની એમ.એડ.સુધી પહોંચતા અમુક સંજોગોમાં 25 વર્ષની વય સુધી પહોંચી જતી હોય છે. ત્યારે આવા જડ નિયમોથી કેટલીક પેઢીઓ પોતાનો અભ્યાસ છોડી દેતી હોય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31