GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં IPS અધિકારીઓની મોટી ઘટ હોવાનો સરકારનો સ્વીકાર, ધારાસભ્યના પ્રશ્નનો સરકારે આપ્યો લેખિતમાં જવાબ

Last Updated on March 8, 2021 by

રાજ્યમાં કાયદો અને વ્યસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. ત્યારે આ કથળી રહેલી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની મોટી ઘટ હોવાનું સામે આવ્યુ છે. રાજ્યમાં 208 મંજુર જગ્યાઓ સામે 158 જગ્યાઓ ભરાયેલી છે. મંજુર મહેકમ સામે 50 IPS અધિકારીઓની ઘટ છે.

રાજ્ય સરકારના 20 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટશન પર

રાજ્ય સરકારના 20 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટશન પર છે. સમગ્ર વિગતનો સ્વીકાર સરકારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પુછવામાં આવેલા સવાલ બાદ કર્યો છે. 

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પુછવામાં આવેલા સવાલ બાદ કર્યો

બીજી તરફ  રાજ્યમાં પોલીસ દળમાં છેલ્લા બે વર્ષ 11 હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની સીધી ભરતી કરવામાં આવી છે.  કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો સરકારે જવાબ આપતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં 313 IAS અધિકારીનું મહેકમ મંજુર છે.  અને 71 જગ્યા ખાલી છે. મંજુર મહેકમ માંથી 23 અધિકારીને ડેપ્યુટશન પર મોકલાયા છે.’

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33