GSTV
Gujarat Government Advertisement

આને કહેવાય રાજકારણ/ મોદીના બદલે મિથુન ના છવાઈ જાય એ જોવા પણ હતું ફરમાન, ભાજપને પણ હતો આ ડર

Last Updated on March 8, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાત્તામાં પરેડ ગ્રાઉન્ડમાં કરેલી સભાને જોરદાર પબ્લિસિટી મળે એ માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી. ભાજપના આ પ્રયત્નો ફળ્યા છે ને મોદીની સભા રવિવારે મોદી સાથે ર બ્રિગેડ હેશ ટેગ સાથે ટોપમાં ટ્રેન્ડ કરતી હતી. સાંજ સુધીમાં આ હેશ ટેગ સાથે ૧૦ લાખ કરતાં વધારે ટ્વિટ થઈ ચૂકી હતી.

સભાને જોરદાર પબ્લિસિટી મળે એ માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી

સાથે ર બ્રિગેડ હેશ ટેગ સાથે ટોપમાં ટ્રેન્ડ કરતી

મોદીની સભામાં ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાશે એવી જાહેરાત કરાઈ હતી. ભાજપના સૂત્રોના કહેવા પ્રમાણે, મિથુન ફિલ્મ સ્ટાર હોવાથી એ ટ્રેન્ડ કરવા માંડે ને મોદીની સભા બાજુ પર રહી જાય એવું ના બને એ જોવાની સ્પષ્ટ સૂચના ભાજપના આઈ.ટી. સેલને અપાઈ હતી.

મિથુન ફિલ્મ સ્ટાર હોવાથી એ ટ્રેન્ડ કરવા માંડે ને મોદીની સભા બાજુ પર રહી જાય

આઈ.ટી. સેલે બંગાળના તમામ ઉમેદવારો, હોદ્દેદારો ઉપરાંત દેશના તમામ રાજ્યોના ભાજપના હોદ્દેદારોને મોદીની સભા વિશે કમ સે કમ એક ટ્વિટ કરવા સૂચના આપી દીધી હતી. રાજ્યોના હોદ્દેદારોને પણ નીચલા સ્તરેથી મારો ચાલે એ માટે સક્રિય રહેવા કહી દેવાયું હતું. બંગાળના નેતાઓને પણ સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન આપવા કહી દેવાયું હતું તેથી મોદી છવાઈ ગયા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33