GSTV
Gujarat Government Advertisement

રાજકારણ/ રાજ્યની 6 મહાનગરપાલિકાના મેયર નક્કી કરશે આજની પાર્લામેન્ટરની બોર્ડની બેઠક, આ સમાજને ભાજપ આપશે પ્રાધાન્ય

BJP GUJARAT

Last Updated on March 8, 2021 by

બીજેપી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે.. બેઠક માં રાજ્યની 6 મહાનગર પાલિકા અમદાવાદ,બરોડા,સુરત રાજકોટ, જામનગર અને ભાવનગર પાલિકા માં હોદ્દેદારો કોણ હશે તેના નામ પર ચર્ચા કરવામાં આવનાર છે. પાર્લામેન્ટરી બોર્ડમાં સીએમ ડેપ્યુટી સીએમ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય હોદ્દેદારો હાજર રહેશે બેઠક મળશે ત્યારે જે તે મહાનગર પાલિકા વિસ્તારના પ્રભારી મંત્રી અને સંગઠનના પ્રભારી નેતા ને હાજર રાખવામાં આવશે અને નામો પર ચર્ચા કરવામાં આવનાર છે.

સીએમ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય હોદ્દેદારો હાજર રહેશે બેઠક મળશે

ઘણા મહાનગર પાલિકામાં રોસ્ટર બદલાયા છે જેને લઈને આ વખતે હોદ્દેદારોની પસંદગી કરવી થોડી આંકરી બીજેપી માટે રહેવાની છે…કારણ કે રોસ્ટર બદલાયું એટલે ઘણા સિનિયર ના પત્તા કપાયા છે આગામી 5 વર્ષ સુધી યોગ્ય રીતે વહીવટી કામગીરી કરી શકે તેવા નેતાની પસંદગી કરવી જરૂરી બની રહેશે.

મગીરી કરી શકે તેવા નેતાની પસંદગી કરવી જરૂરી બની રહેશે

સૂત્રો કહી રહ્યા છે કે જે રીતે ઉમેદવારો ની પસંદગી દરમિયાન જાતિગત સમીકરણ ને લક્ષમાં રાખ્યું હતું એજ રીતે હવે હોદ્દેદારોની પસંદગી દરમિયાન પણ કરવામાં આવશે.. આજની બેઠકમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન દંડક અને પક્ષના નેતાના નામ પર ચર્ચા કરવામાં આવશે… આ નામોમાં એક એસસી કે એટી સમાજ તો બે જનરલ કેટેગરી એટલે કે બ્રહ્મણ કે પાટીદાર સમાજ માંથી પસંદગી કરવામાં આવશે તો અન્ય બે હોદ્દા પર ઓબીસી સમાજને પ્રાધાન્ય આપી ને નામો પર પસંદગીનો કળશ ધોળવામાં આવશે

સમાજને પ્રાધાન્ય આપી ને નામો પર પસંદગીનો કળશ

હાલમાં બેઠકમાં નામો નક્કી કરી જે તે મહાનગર પાલિકાના સંગઠન ના પ્રભારી નેતાને નામ આપવામાં આવશે અને આગામી 10 થી 12 તારીખ દરમિયાન જે તે મનપા ની બોર્ડ બેઠક મળશે તેમાં નામ ની જાહેરાત કરવામાં.આવશે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33