Last Updated on March 7, 2021 by
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાલુપુર ટાવરની મરામતની કામગીરી હાથ ધરવામા આવી છે. અમદાવાદને હેરીટેજ સીટીનુ બીરુદ મળ્યુ છે ત્યારે અંગ્રેજોના સમયનો આ હેરીટેજ ટાવર ફરી સમય બતાવતો થશે. આ હેરીટેજ ટાવરનુ રીસ્ટોરેશન કરવા અંદાજે 9.74 લાખના ખર્ચ કરવામા આવશે.
20મી સદીમા બનેલો આ ટાવર જર્જરીત બન્યો હતો જેમા ચુનાનુ પ્લાસ્ટર કરવામા આવ્યુ છે. લાકડાં ખવાઈ ગયા હતાં તેને પણ રિપ્લેસ કરવામા આવશે તો કલરકામ પણ કરવામા આવશે. આ કામગીરી પુર્ણ કર્યા બાદ તેની ધડીયાળ પણ રીપેર કરાશે. ટાવરની પ્રાચીન ધડીયાળ રીપેર કરી શકે તેવા કારીગરો ઓછા છે. આથી કોલકતા, મોરબી તેમજ ગુજરાતના અન્ય શહેરમાથી જાણીતા કારીગરોને રીપેરીંગ માટે કામગીરી સોપવામા આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31