Last Updated on March 6, 2021 by
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમીશન ન ધરાવતી હોસ્પિટલોની વહીવટી ઓફીસ સીલ કરવામા આવી છે. બીલ્ડીંગ યુઝ પરમીશન ન ધરાવતી 8 હોસ્પિટલને પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતા દ્વારા સીલ કરવામા આવી છે.
આ એવી હોસ્પિટલ છે જેઓએ પ્લાનમાં કોઇ અન્ય હેતુ દર્શાવ્યો હોય. પરંતુ જગ્યાનો અન્ય રીતે ઉપયોગ કરાતો હતો. હાલ તો તંત્રએ આઠ હોસ્પિટલને ઓફીસ સીલ કરી છે. પરંતુ શહેરમાં આવી કેટલી હોસ્પિટલ હશે તે પ્રશ્ન છે. વહીવટી ઓફીસ સીલ કરવામા આવી છે તેવી હોસ્પિટલે બીયુ રજુ કરવુ પડશે ત્યારબાદ સીલ ખોલવામા આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31