Last Updated on March 6, 2021 by
પતિ પત્ની વચ્ચેના અણબનાવ સુધારવા માટે મહિલાને કહેવાતા ભુવાનો સહારો લેવો ભારે પડ્યો. અમદાવાદ શહેરના વાડજ વિસ્તામાં વિધિ કરવાના બહાને યુવતી પર કહેવાતા ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
ભુવાના નામે ધતીગ કરતો આનંદ વાઘેલા અવર નવાર મહિલાને વિધિના નામે પીછો કરીને તો ક્યારેક ફોન પર મેસેજ કરીને પરેશાન કરતો અને વાત નહીં કરેતો પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે સબંધ બાંધ્યા હતા.
ધમકી આપી શારીરિક સંબંધો બાંધ્યા બાદ અંગત પળોના ફોટો પાડીને વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર સબંધ બાધતો. વારંવારનાં માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ દવા ગળીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ હવે આ આરોપીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31