GSTV
Gujarat Government Advertisement

સરકારી ભરતીના દાવા પોકળ: સરકારી આંકડાઓને લઈને યુવાનોએ ઠાલવ્યો રોષ

Last Updated on March 6, 2021 by

રાજ્ય સરકારના મોટા પ્રમાણમાં સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબિત થાય છે. જામનગરના યુવાનોએ આ શિક્ષિત બેરોજગારોના આંકડાઓ જોઈને તેની સામે આક્રોશ ઠાલવ્યો હતી અને બેરોજગારીને આ દેશની સૌથી મોટી સમસ્યા ગણાવી છે.

આવનારા સમયમાં સરકાર રોજગારી તરફ ધ્યાન આપે અને યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે એ દિશામાં આગળ કામ વધારે એવી યુવાઓની માંગ ઉઠી છે અને વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડાઓને લઈને યુવાનોએ રોષ વ્યકત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33