GSTV
Gujarat Government Advertisement

માનવતા નેવે મુકાઈ/ પોતાના જ કાળજાના ટુકડાને માતાપિતાએ સામન્ય રકમ લઈને વેચ્યો, સામાજિક કાર્યકરે સગીરનું કર્યું રેસ્ક્યુ

Last Updated on March 5, 2021 by

ગુજરાત રાજ્યના અરવલ્લીના ખમભીંસરથી બાળ તસ્કરીની ઘટના સામે આવી છે. માનવતા પણ નેવે મુકાઈ છે. વ્હાલસોયા બાળકને દંપતિએ સામાન્ય રકમમાં વેચવાની ઘટના સામે આવી છે. જેમાં સગીર પુત્રને માતાપિતાએ માત્ર સાત હજાર રૂપિયામાં પોતાના વ્હાલસોયાને વેચ્યો હતો. જોકે સામાજિક કાર્યકરે બાળ તસ્કરી કરાયેલા સગીરને રેસ્ક્યુ કર્યુ છે. અને બાળકને બચાવ્યો છે. બીજી તરફ આ સગીરને અરવલ્લી ચાઈલ્ડ પ્રોટેક્શન ડીપાર્ટમેન્ટને સુપરત કર્યો છે.

  • મોડાસા ના ખમભીંસર થી માનવ તસ્કરી ની ઘટના સામે આવી
  • સગીર ને માતાપિતા એ માત્ર રૂપિયા સાત હજાર માં વેચ્યો હતો
  • અગમ ફાઉન્ડેશન ના પ્રમુખ હેતલ પંડ્યા એ સગીર ને રેસ્ક્યુ કર્યો
  • સગીરને અરવલ્લી ચાઈલ્ડ પ્રોટેક્શન ડીપાર્ટમેન્ટ ને સુપ્રત કરવામાં આવ્યો

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33