Last Updated on March 5, 2021 by
કોરોનાનાં ખરાબ સમયમાં કામ આવેલી પીળી ધાતુ સોનાનો ભાવમાં છેલ્લા 10 મહિનામાં 12000 રૂપિયાથી વધુનો ઘટાડો આવી ચુક્યો છે, ગુરૂવારે દિલ્હીનાં બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 217 રૂપિયાથી ઘટીને 44,372 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો, ગયા વર્ષે ઓગસ્ટમાં તેની કિંમત 56,590 રૂપિયાનાં સ્તરે પહોચી ગઇ હતી. સોનાનું સર્વોચ્ચ સ્તર હતું.
છેલ્લા કેટલાક સમયમાં સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, આવી સ્થિતીમાં સોનામાં રોકાણ કરવાની આ શ્રેષ્ઠ તક છે, ભુતકાળમાં પણ સોનાએ આકર્ષક રિટર્ન આપ્યું છે. પરંતું હવે શોર બજાર, બોન્ડ માર્કેટ જેવા વધુ સારૂ રિટર્ન આપતા પરંતું જોખમી સ્થાનોમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. અને તેના કારણે ગોલ્ડ માર્કેટમાં સુસ્તી જોવા મળે છે.
અમેરિકાનાં ચલણ ડોલરની તુલનામાં રૂપિયો મજબુત થઇ રહ્યો છે, આવી સ્થિતીએ ભારતમાં ગોલ્ડ બિઝનેસ પર અસર કરી છે. જો કે ગયા વર્ષે રોકાણકારોએ 28 ટકા જ્યારે જ્યારે તેના આગળનાં વર્ષે સોનાએ 25 ટકા રિટર્ન આપ્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31