GSTV
Gujarat Government Advertisement

સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ

Last Updated on March 3, 2021 by

કર્ણાટકા સેક્સ સીડી કાંડમાં ઘેરાયેલા સરકારના મંત્રી રમેશ જારકીહોલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ વિવાદ વચ્ચે બુધવારે જારકીહોલીએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાને મોકલ્યું છે. રમેશ જારકીહોલીએ પોતાના રાજીનામાં આપતા જણાવ્યું કે મારા પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે. તે સચ્ચાઈથી ઘણા દૂર થે, હું મામલામાં નિર્દોષ સાબિત થઈશ. મને પૂરેપૂરો વિશ્વાસ છે. નૈતિકતાના આધારે મે રાજીનામું આપ્યું છે.

હું મામલામાં નિર્દોષ સાબિત થઈશ

તમને જણાવી દઈએ કે કર્ણાટકામાં એક સામાજીક કાર્યકર્તા સીડી જાહેર કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મંત્રી જારકીહોલીએ એક મહિલાને નોકરી આપવાના બહાને યૌન શૌષણ કરવામાં આવ્યું હતું.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33