Last Updated on March 3, 2021 by
વડોદરા જિલ્લા પંચાયતમાં જે સભ્યોને ફરીથી ટિકિટ આપી હોય અને વિજેતા બન્યા હોય કે પરાજય પામ્યા હોય તેમના નામો આ મુજબ છે.
ક્યા રિપિટ ઉમેદવારો જીત્યા
(૧) સુધાબેન કમલેશ પરમાર-ભાજપ
(પૂર્વ જિ.પં. પ્રમુખ,પતિ-પત્નીની ત્રીજી ટર્મ)
(૨) કમલેશ પટેલ-ભાજપ(પૂર્વ કારોબારી ચેરમેન,પતિ-પત્નીની ત્રીજી ટર્મ)
(૩) અશોક પટેલ-ભાજપ(ગઇ ટર્મમાં પત્ની સદસ્ય હતા)
(૪) મુબારક પટેલ-કોંગ્રેસ(જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ)
(૫) અર્જુનસિંહ પઢીયાર-કોંગ્રેસ( ગઇ ટર્મના કારોબારી ચેરમેન)
(૬) મંજુલાબેન ભરત વસાવા-ભાજપ( પૂર્વ જિ.પં.સદસ્ય)
ક્યા રિપિટ ઉમેદવારો હાર્યા
(૧) ડાહીબેન ગંભીરસિંહ પરમાર-કોંગ્રેસ(ત્રીજી ટર્મમાં પરાજય)
(૨) ગીતાબેન મહેશ પટેલ-કોંગ્રેસ( ત્રીજી ટર્મમાં પરાજય)
(૩) જયદિપસિંહ ચૌહાણ-કોંગ્રેસ(જિ.પં.ના પૂર્વ પ્રમુખ ઇલાબાના પતિએ અપક્ષ ઉમેદવારી કરતાં પરાજય)
(૪) સુમન પટેલ-અપક્ષ(પૂર્વ સદસ્ય, ભાજપે ટિકિટ નહીં આપતાં શેરખી બેઠક પર અપક્ષ તરીકે પરાજય)
(૫) નરેન્દ્ર રોહિત-કોંગ્રેસ( પત્ની ગઇ ટર્મમાં જિ.પં.ના ચેરપરસન હતા,દશરથ બેઠક પર પરાજય)
(૬) ગોપાલસિંહ ટાટોડ-કોંગ્રેસ( પત્ની ભાજપના પૂર્વ જિ.પં.સદસ્ય હતા,પોર બેઠક પર પરાજય)
(૭) દિલીપ ભટ્ટ-કોંગ્રેસ(જિ.પં.ના પૂર્વ વિપક્ષી નેતા,પત્ની પન્નાબેન પૂર્વ જિ.પં. પ્રમુખ હતા,જરોદ બેઠક પર પરાજય)
(૮) પન્નાબેન ભટ્ટ-કોંગ્રેસ (વડોદરા તા.પં.ની દેણા બેઠક પર પરાજય)
(૯) તિરથસિંહ રાઠોડ-અપક્ષ (ભાજપના જિ.પં.ના પૂર્વ સદસ્ય,ટિકિટ નહીં મળતાં અપક્ષ તરીકે પરાજય)
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31