Last Updated on March 2, 2021 by
ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ. ગુજરાતના ગ્રામીણ ભાગો પર વર્ચસ્વ માટે મુખ્ય હરિફ પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પત્નીની હાર
- જિલ્લા પંચાયતમાં 31માંથી 28નું પરિણામ જાહેર, ભાજપ 28 જ્યારે કોંગ્રેસ 0 બેઠકથી આગળ
- નગરપાલિકામાં 81માંથી 53નું પરિણામ જાહેર, ભાજપ 12 જ્યારે કોંગ્રેસ 01 બેઠકથી આગળ છે.
- તાલુકા પંચાયતમાં 231માંથી 149 ભાજપ 139 કોંગ્રેસ 08 અને AAP અને અન્ય 01-01 બેઠકથી આગળ
તાલુકા પંચાયતમાં 231માંથી 149 ભાજપ 139 કોંગ્રેસ 08 અને AAP અને અન્ય 01-01 બેઠકથી આગળ છે. ત્યારે બીજી તરફ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પત્નીની હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી પરિણામમાં કોંગ્રેસનો ભારે રકાસ જોવા મળ્યો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31