GSTV
Gujarat Government Advertisement

પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ

Last Updated on February 28, 2021 by

રાજ્યની 31 જિલ્લા પંચાયત માટે મતદાનનું આયોજન કરાયુ છે.  જિલ્લા પંચાયતની 980 બેઠક પૈકી 25 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની 980 બેઠક માટે 31 હજાર 152 મતદાન કેન્દ્રની ફાળવણી કરાઈ છે. જે પૈકી 6 હજાર 773 સંવેદનશીલ અને 3 હજાર 532 મતદાન કેન્દ્ર અતિ સંવેદનશીલ છે.  જિલ્લા પંચાયતમાં 70 હજાર 780 ઈવીએમ અને મતદાન દરમ્યાન સુરક્ષા માટે 63 હજાર 550 પોલીસ જવાન તૈનાત રહેશે.

પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા પણ મતદાન કરવા પહોંચ્યા

બીજી તરફ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. કુંવરજી બાવળિયાએ વિછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર બે ખાતે સવારે ૭ વાગ્યે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ સૌ મતદારોને  ભારે મતદાન કરવા અપીલ કરી હતી.’

મતદારોને  ભારે મતદાન કરવા અપીલ કરી

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33