Last Updated on February 28, 2021 by
અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીમાં કુલ 809 ઉમેદવારો મેદાનમાં છે..જેમાં કુલ 13 બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઇ છે. આજે થઇ રહેલા મતદાનમાં જિલ્લા, તાલુકા અને પાલિકાની ચૂંટણી માટે કુલ 1,199 મતદાન મથકો ઉભા કરાયા છે…અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે, ૯ તાલુકા પંચાયતની ૧૭૬ બેઠકો માટે અને પાંચ નગર પાલિકાની ૧૦૪ બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.
૧૭૬ બેઠકો માટે અને પાંચ નગર પાલિકાની ૧૦૪ બેઠકો માટે મતદાન
- અમદાવાદ જિલ્લા-તાલુકા પંચાયત
- જિલ્લા પંચાયતની ૩૪ બેઠક
- ત્રણ નગરપાલિકાની કુલ ૯૨ બેઠક
- ૯ તાલુકા પંચાયતની ૧૭૬ બેઠક
સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં કુલ ૩૧૪ બેઠક ઉપર ઉભેલા ૮૦૯ ઉમેદવારોના ભાવી ૧૦,૫૨,૨૧૦ મતદારો નક્કી કરશે.તો આજે થઇ રહેલા મતદાનનું પરિણામ આગામી ૨ માર્ચના રોજ આવશે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કાસિન્દ્રા, ભુવાલડી અને સિંગરવા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરિફ થયા છે.
પરિણામ આવશે બીજી માર્ચે
ઉપરાંત ત્રણ તાલુકા પંચાયતની ૮ બેઠકો અને વિરમગામ નગર પાલિકાની વોર્ડ નંબર ૨ની બે બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થઇ ચૂક્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકોમાંથી ૩ બિનહરિફ થતા હવે ૩૧ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જામશે.’
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31