GSTV
Gujarat Government Advertisement

બનાસકાંઠા માસ્ક કૌભાંડ પહોંચ્યું ડે. સીએમ ઓફિસ, નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ

રેમડેસિવિર

Last Updated on March 1, 2021 by

બનાસકાંઠાના હેલ્થ વિભાગના અધિકારી દ્વારા કોરોનાકાળ દરમ્યાન બેનરો સહિત માસ્ક મુદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવી ફરિયાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. જેને લઈને નીતિન પટેલ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

બનાસકાંઠા

જો કે નીતિન પટેલ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે કોરોના વખતે સરકારે 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકારે જે જે વસ્તુ ની ખરીદી કરી છે તેનો હિસાબ છે અને હાલ તમામ હિસાબનું આરોગ્ય વિભાગ દ્વારા ઓડિટ કરવામાં આવી રહ્યું છે. જો અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો હશે તો ચોકકસથી જવાબદાર લોકો સામે પગલાં ભરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33