Last Updated on February 27, 2021 by
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોન્ફરન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી છે.
આ કોન્ફરન્સમાં લોકોની ટ્રિબ્યુનલ પાસેની અપેક્ષા, ઇન્ટરનેશનલ ટેક્સેશન અને ડબલ ટેક્સેશન અને બ્લેક મની સહિતના વિષય પર ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં 200 જેટલા સ્ટેક હોલ્ડર ભેગા થયા છે. રવિવારે આ કોન્ફરન્સના સમાપન સમારંભમાં દેશના કાયદામંત્રી રવિશંકર પ્રસાદ હાજરી આપશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31