Last Updated on February 27, 2021 by
કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની વેક્સિનની કિંમત નક્કી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને તબીબોએ આવકાર્યો છે. તબીબોનું કહેવું છે કે. જેમને ફ્રીમાં વેક્સિન લેવી હોય તે સરકારી હોસ્પિટલમાં રસી લઈ શકે છે. જે લોકો સરકારી હોસ્પિટલમાં નથી જવા માગતા તેમના માટે 250 ચાર્જ નક્કી કરાયો છે. આ ચાર્જ ઓછો અને વ્યાજબી છે.
સરકારે જાહેરક કરી વેક્સિનની કિંમત
કોરોનાની મહામારી વચ્ચે કોરોનાની રસીની કિમત 150 રૂપિયા નક્કી કરાઈ છે. રસી માટે વહીવટી ચાર્જ 100 રૂપિયા અલગથી ચુકવવાનો રહેશે. આરોગ્ય વિભાગ માન્ય ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસીનો એક ડોઝ 250 રૂપિયામાં મળશે. જ્યારે સરકારી હોસ્પિટલમાં આ રસી વિનામૂલ્યે આપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31