GSTV
Gujarat Government Advertisement

ભાજપને નાની યાદ અપાવી દો : આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ કે સુરતમાં એક અલગ જ પ્રકારની રાજનીતિ શરૂ થઈ

kejriwal

Last Updated on February 26, 2021 by

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે સુરત આવ્યા છે.ખાતે જીતેલા ઉમેદવાર સાથે સંવાદ કર્યો હતો. લોકોની વચ્ચે સતત રહેવા માટેની સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે જનતા બધું સહન કરી શકશે પરંતુ પોતાનું અપમાન ક્યારે પણ સહન નહી કરી શકે. તમારા ઘર કે ઓફિસમાં કોઈ પણ આવે તેની સાથે સન્માનપૂર્વક વાત કરો અને તેમનું કામ પૂરું કરવાની કોશિશ કરો.

સન્માનપૂર્વક વાત કરો અને તેમનું કામ પૂરું કરવાની કોશિશ કરો

રાજકારણમાં આજે સન્માન આપવું એ જ મોટી વસ્તુ બની ગઈ છે. જીતેલા ઉમેદવારો છે તેઓએ તમામે પોતાના વોર્ડમાં ઓફિસ ખોલવી પડશે. જો કોઈની પાસે ઓફિસ ખોલવાના પૈસા ના હોય તો ઘર ને ઓફિસ બનાવી પડશે. તમે જે નંબર આપશો તે નંબરઆપવાનો રહેશે અને તમામ વોર્ડમાં આ નંબર જાહેર કરવાની રહેશે.પ્રભાવ છોડશે. અન્ય પક્ષમાં કાર્યકરોને કરવામાં આવે છે અને આપણે ત્યાં પ્રેમ આપવામાં આવે છે તેવો માહોલ બનાવી રાખો. 

રાજકારણમાં આજે સન્માન આપવું એ જ મોટી વસ્તુ

રાત્રીના બે વાગ્યા પણ કોઈ તમારી પાસે મદદ માંગવા આવે તો તમારે મદદ કરવા માટે તૈયાર રહેવાનું છે. દિલ્હી મારી પહેલી વાર છે હજી હતા તેને કારણે વિધાનસભામાં 68 સીટો આવી હતી આ કામ કરવામાં આવ્યો તેને કારણે સતત બીજી વાર પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી છે. આજ મોડલ પર આખા દેશમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે.

સીએમ કેજરીવાલની સલાહ

તમે 27 લોકો જે કામ કરશો તેના પર આખા ગુજરાતમાં આપણે લોકો પાસે મત માંગીશું. આપણે 27 છે એ લોકો 93 છે પરંતુ સંખ્યાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આપો એક માણસ 10 સામે ભારે પડે તેવો છે.સુરતની જનતા એ તમને વિપક્ષની ભૂમિકા અપાવી છે તમે એ લોકોને નાની યાદ અપાવી દે જો.એ લોકોને પણ ખોટું કામ કરવા દેવાનું નથી આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ કે સુરતમાં એક અલગ જ પ્રકારની રાજનીતિ શરૂ થઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33