Last Updated on February 26, 2021 by
અમદાવાદના નારણપુરામાં આવેલા કામેશ્વર ટ્રસ્ટમાં નવું ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે… રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના હસ્તે શરૂ થયેલા ડાયાલિસીસ સેન્ટરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ દર્દીઓને લાભ મળી શકશે. અત્યાર સુધી ડાયાલીસીસનો માં અમૃતમ કાર્ડ કે આયુષ્માન યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો… જેના કારણે ટ્રસ્ટ પર આર્થિક ભારણ રહેતું હતું. પરંતુ હવે સરકારે ડાયાલિસીસને પણ આ યોજના હેઠળ આવરી લેતા સંસ્થા પર આર્થિક ભારણ ઓછું પડશે.
સંસ્થા પર આર્થિક ભારણ ઓછું પડશે
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31