GSTV
Gujarat Government Advertisement

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત રજૂ થશે પેપરલેસ બજેટ, 2021-22નું બજેટ ઓનલાઇન

બજેટ

Last Updated on February 26, 2021 by

કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત સરકાર પણ સૌપ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરે તેવી શક્યતા છે.ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત આ બજેટ રજુ થશે. ગુજરાત સરકાર આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરવાના મૂડમાં છે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થશે. નાણાંપ્રધાન નીતિન પટેલ ગુજરાત બજેટ એપ્લિકેશનનો પ્રારંભ કરાવશે. જેમાં ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ ઓનલાઇન જોઇ શકાશે.

ગુજરાત સરકારનું વર્ષ 2021-22નું બજેટ ઓનલાઇન

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33