Last Updated on February 25, 2021 by
ગુજરાતના ઉંઝામાંથી ચોંકાવાનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઊંઝામાં ભાજપ સાથે છેડો ફાડનાર અને કામદાર પેનલના ઉમેદવાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ થતાં ઊંઝામાં રાજકીય ગરમાવો આવ્યો છે. ધર્મેન્દ્ર મિલન સામે 20 કરોડની બોગસ બિલીંગની ફરિયાદ થતાં તેમના ટેકેદારો મોડી રાત્રે ઊંઝા પોલીસ મથકે પહોંચ્યા હતા.
ટેકેદારો મોડી રાત્રે ઊંઝા પોલીસ મથકે પહોંચ્યા
પોલીસ અને ધર્મેન્દ્ર મિલનના ટેકેદારો વચ્ચે ઘર્ષણ
ઉલ્લેખનીય છે કે આ દરમ્યાન પોલીસ અને ધર્મેન્દ્ર મિલનના ટેકેદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. બહોળી સંખ્યાં પોલીસ મથકે ભીડ ઉમટી હતી. બીજી તરફ લોકોના ટોળાએ પોલીસ મથકનો ઘેરાવ કરતા આખરે પોલીસે બળપ્રયોગ કરી તેમને હટાવ્યા હતા. નોંધનીય છે કે પોલીસ મથક પરથી લોકોના ટોળાને હટાવાતા ઊંઝા શહેરનો માહોલ તંગ બન્યો છે. જો કે હાલ સ્થિતિ કાબૂમાં છે. સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31